સેન્સેક્સ 650 અંક વધીને 83,277 પર બંધ થયો

શેરબજારમાં 16 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી. સેન્સેક્સ 650 પોઈન્ટના ઉછાળા સાથે 83,277 પર બંધ થયો. નિફ્ટીમાં 212 પોઈન્ટનો વધારો રહ્યો, તે 25,683 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરોમાં તેજી જોવા મળી. જ્યારે નિફ્ટી-50ના 35 શેરોમાં ઉછાળો રહ્યો. આજે એનર્જી, બેન્કિંગ અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી જોવા મળી.

શેરબજારમાં આજે એટલે કે 16 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી. સેન્સેક્સ 650 પોઈન્ટના ઉછાળા સાથે 83,277 પર બંધ થયો. નિફ્ટીમાં 212 પોઈન્ટનો વધારો રહ્યો, તે 25,683 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરોમાં તેજી જોવા મળી. જ્યારે નિફ્ટી-50ના 35 શેરોમાં ઉછાળો રહ્યો. આજે એનર્જી, બેન્કિંગ અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *