રાજકોટ રિસામણે આવેલી પત્નીને તેડવા આવેલા મોરબીના યુવક પર હુમલો

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવકની પત્ની રિસામણે ચાલી જતા તેને સમજાવવા રાજકોટ આવતા સાળા અને પત્ની સહિતે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.

મોરબીમાં રહેતા શૈલેષભાઇ બેચરભાઇ મકવાણા રાજકોટમાં ભગવતીપરામાં તેના સસરાના ઘેર હતો ત્યારે તેના સાળા જલાભાઇ અને તેની પત્ની નીશુબેન સહિતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *