રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠક 21 સપ્ટેમ્બરે યોજાશે

રાજકોટમાં દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી રાજકોટ જિલ્લા કક્ષાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક તા. 21 સપ્ટેમ્બર, 2024ના શનિવારે સવારે 11 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભા ખંડ ખાતે યોજવામાં આવી છે, જેની સભ્યોએ નોંધ લેવા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *