રાજકોટ એસટી વિભાગને તરણેતરનો મેળો ફળ્યો

રાજકોટ એસ.ટી.વિભાગને તરણેતરનાં મેળાનાં ત્રણ દિવસનાં એકસ્ટ્રા સંચાલન થકી 47 લાખની આવક થઈ છે. 1128 એકસ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવેલી છે. જેમાં રાજકોટ, થાન, સુરેન્દ્રનગર, ચોટીલા, અને હળવદથી કુલ 100 વધારાની બસો દોડાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *