150 ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતા વનીતાબેન વાઘજીભાઇ ચાવડા (ઉ.55)એ પોતાના ઘેર છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા માલવિયાનગર પોલીસે બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાની શંકાએ તપાસ હાથ ધરી હતી.