177 વેપારીઓ પાસેથી 12.625 કિલો પ્રતિબંધિત પ્લાષ્ટીક જપ્ત કરાયું

રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત તારીખ 23થી 28 ઓગસ્ટ 6 દિવસ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી 177 આસામીઓ પાસેથી 12.625 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી 45,350 રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *