સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 76728 પર બંધ

29 જૂને શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 76728 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 110 પોઈન્ટ ઘટીને 23946 પર બંધ થયો. ઓટો, આઈટી અને મીડિયા શેરમાં ભારે વેચવાલી જોવા મળી.

પહેલા ગુરુવાર, 25 જૂને બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 109 પોઈન્ટના વધારા સાથે 77,100 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જે 24,056 પર બંધ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *