રાજકોટની ગૌરવ પાર્ક સોસાયટીમાં હોલિકા દહનની પરંપરાગત ઉજવણી

રાજકોટ શહેરની ગૌરવ પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી. જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક દર્શનનો લાભ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *