ડોક્ટોની હડતાળનો આજે પાંચમો દિવસ

રાજ્યમાં ડોક્ટરોની હડતાળનો આજે પાંચમો દિવસ છે.સુરત,અમદાવાદ,રાજકોટમાં સતત પાંચ દિવસથી ડોક્ટરો કામકાજથી અળગા રહેતા દર્દીઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. અમદાવાદ સિવિલમાં 40 ટકા પ્લાન્ડ સર્જરી અને ઓપરેશન ઓછા કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *