જૂનાગઢમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.. કોડીનારમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોઁધાયો.. તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 18 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *