ગાંધી જયંતીએ અમુક કાર્યકરો અને નેતાઓનાં મોઢાં ચઢી ગયાં હતાં એવું ચર્ચાય છે, એવું તો શું કારણ હતું જુઓ પારકી પંચાતમાં; રાજસ્થાનમાં લાડવા ખારા થઈ ગયા! પણ કેવી રીતે? એનું ગુજરાત સાથે શું કનેક્શન છે જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ વીડિયો; રાજકોટમાં પોલીસની સાઇકલ ચોરી થઈ ગઈ, બધા કામે લાગ્યા અને 24 કલાકમાં જ સાઇકલ અને ચોરી કરનારને શોધી લેવાયા. આ ઘટના પછી લોકો કહે છે ખરેખર પોલીસ ઈચ્છે તો મંદિરની બહારથી ચંપલ પણ ચોરી ના થાય હોં.