રાજકોટના ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપમાં નવરાત્રિના પ્રથમ નોરતાની ઉજવણી કરવામાં આવી

આજરોજ નવરાત્રિના પહેલાં નોરતે ક્રાંતિવીર સોસાયટીમાં સૌપ્રથમ માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું. જેમાં સોસાયટીના ઘણા બધા મેમ્બર્સ હાજર હતા. ત્યાર બાદ 8:30 વાગ્યે નવદુર્ગા ગરબી મંડળની બાળાઓ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી. 9:00 વાગ્યે નિયમ મુજબ ગરબીના રસ ચાલુ કરવામાં આવ્યા અને તેમાં સોસાયટી ઘણા બધા મેમ્બર્સ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *