આજરોજ રાજકોટનાં પ્રવેશદ્વાર એવા માધાપર ચોકડી વિસ્તારમાં રૂા.64 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઓવરબ્રીજનુ લોકાર્પણ કરનાર હતા, હવે મુખ્યમંત્રી વર્ચ્યુલ સંબોધન કરશે
જે અંગેની સતાવાર જાહેરાત રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કરી દેવાઈ હતી જોકે મળતા અહેવાલ મુજબ મુખ્યમંત્રીનો રાજકોટ પ્રવાસ રદ કરાયો.
સાથે જ ભુપેન્દ્રભાઈ પટેલ જામકંડોરણા ખાતે આયોજીત સહકારી સંસ્થાઓનાં કાર્યક્રમમાં પણ હાજરી આપવાના