વ્યક્તિ લાલચમાં રૂપિયા ગુમાવ્યા

રાજકોટના કૃપાલ માંડવીયાને સાયબર ગઠિયાએ ટેલિગ્રામમાં સ્ટૉકમાં રોકાણ કરી ઊંચું વળતર આપવાનું કહી 90 હજાર પડાવ્યા હતા. જે તેઓને પરત અપાવ્યા છે અને ચોથા બનાવમાં ધર્મિષ્ટ ઓઝાએ ટેલિગ્રામમાં ટાસ્ક પૂરા કરી રૂપિયા કમાવવા જતાં 19,82,568 ગુમાવ્યા હતા. જેઓને સાયબરની ટીમે 3,67,365 પરત અપાવ્યા છે. કુલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ચાર લોકોને 9.29 લાખ પરત અપાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *