NCORD કમિટીની મીટિંગ 30 ઓગસ્ટના રોજ યોજાશે

રાજકોટ શહેરમાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા રાજકોટ શહેર પોલીસની પ્રાથમિકતા છે. તથા નાર્કોટીકસની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ અટકાવવા કાર્યરત કેન્દ્રના તથા રાજ્યના અલગ અલગ વિભાગો, એજન્સીઓ એક બીજાના સંકલનમાં રહી સંયુકત રીતે કામ કરી શકે તે માટે NCORD કમિશનરેટ વિસ્તારની કમીટીની મીટીંગ રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષ સ્થાને તા. 30 ઓગસ્ટના બપોરે 4 વાગ્યે કોન્ફરન્સ હોલ પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *