વાહનચાલકોએ પોતાની વાહનોની લાઇટ શરૂ રાખી પસાર થવું પડ્યું

રાજકોટ ભાવનગર હાઇવે પર આટકોટ, ખારચીયા, જંગવડ, બળધોઈ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે શબનમ ધરતી પર ઉતરી આવ્યું હતું અને ગાઢ ધુમ્મસ છવાયું હતું જેના પગલે વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું.

વિઝિબિલીટી ઘટી જતાં વાહનો ધીમે ધીમે પસાર થઇ શક્યા હતા. સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરા તાપનો લોકોને અહેસાસ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *