રાજ્યના વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

કચ્છના વાતાવરણમાં પલટો | ભુજમાં ગાજવીજ સાથે 3, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. રવિવારે ભુજના માધાપર, ભારાપર, નારાણપર, કુરબઇ, અબડાસાના તેરા, બિટ્ટા, ધુફી, નખત્રાણાના વિથોણ, થરાવડામાં ઝાપટા પડ્યાં હતાં.

રાજકોટમાં આહીર ગરબા મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં 5 હજારથી વધુ આહીરાણીઓએ 30 હજાર તોલા સોનાના દાગીના પહેરી વરસાદમાં ગરબા લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *