કિસન પાકૅ સોસાયટીમાં નવરાત્રિના બીજા નોરતાની ધૂમ

નવરાત્રીનાં નવરંગી દિવસ એટલે માઁ જગદંબાનાં નવ 9 સ્વરૂપ માઁ શૈલપુત્રી, માઁ બ્રહ્મચારીણી, માઁ ચંન્દ્રઘંટા, માઁ કુષ્માંડા, માઁ સ્કંદમાતા, માઁ કાત્યાયની, માઁ કાલરાત્રી, માઁ મહાગૌરી અને માઁ સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચનાનાં પાવનકારી દિવસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *