મસ્કના સ્ટારલિંકને મળ્યું ભારતમાં લાઈસન્સ

ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સને ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ચલાવવા માટે ટેલિકોમ વિભાગ તરફથી મંજૂરી મળી…

ટેસ્લા હાલમાં ભારતમાં કારનું ઉત્પાદન નહીં કરે

ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા હાલમાં ભારતમાં કાર બનાવવાનું આયોજન કરી રહી નથી. ભારે…

ઇન્ડિગોની ફ્લાઇટ ફરી એર ટર્બ્યુલન્સમાં ફસાઈ

છત્તીસગઢના રાયપુરથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6313 રવિવારે ટર્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. દિલ્હીમાં લેન્ડિંગ કરતા…

વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટનું 9મું પરીક્ષણ નિષ્ફળ

વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું 9મું પરીક્ષણ નિષ્ફળ ગયું. લોન્ચ થયાના લગભગ 20 મિનિટ પછી, સ્ટારશિપે…

પહેલીવાર 6 મહિલાઓએ અવકાશ યાત્રા કરી

પ્રખ્યાત હોલીવુડ સિંગર કેટી પેરી અને અમેરિકન અબજોપતિ જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ સહિત 6 મહિલાઓ…

સુનિતા હેમખેમ પૃથ્વી પર લેન્ડ થઈ

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે,…

ધોનીએ રિક્રિએટ કર્યો ‘એનિમલ’નો રણવીર વાળો સીન

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને પહેલાથી જ સિનેમા તરફ દીવાનગી રહી છે, હવે તેને રણબીર કપૂરની ફિલ્મ…

સુનિતા વિલિયમ્સ 9 મહિના પછી કાલે પૃથ્વી પર પરત ફરશે

અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર…

સો. મીડિયા પ્લેટફોર્મ ‘X’ 6 કલાકમાં ત્રણ વખત ડાઉન

ઈલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) સોમવારે ત્રણ વખત ડાઉન થયું.…

અમેરિકામાં આકાશમાં સળગતું વિમાન

અમેરિકામાં ઉડાન દરમિયાન પક્ષી ટકરાવાને કારણે વિમાનમાં આગ લાગી હતી, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું…