ચૂંટણીમાં પોલિંગ બૂથ પર ઓઆરએસ પણ રહેશે

આ વર્ષે દેશમાં એપ્રિલના અંતથી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય તેવી આગાહી છે. જોગાનું જોગ આ…

ભારતને લાભ ઉઠાવવાની તક!

ચીનને દુનિયાની ફેક્ટરી તરીકે કહેવામાં આવે છે. પરંતુ ત્યાંના ખરાબ ખરાબ માહોલ, આર્થિક મંદીથી વૈશ્વિક કંપનીઓ…

કંબોડિયામાં સાયબર છેતરપિંડી કરનારા 250 ભારતીયો દેશમાં પરત ફર્યા

કંબોડિયામાં ફસાયેલા 250 ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા 3 મહિનામાં 75 લોકોને બચાવી…

મુખ્તાર અંસારીના સુપુર્દ-એ-ખાકની તૈયારીઓ શરૂ

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું ગુરુવારે (28 માર્ચ) રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.…

દાવો- ઇઝરાયલે સીરિયામાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયલે ગુરુવારે મોડી રાત્રે સીરિયાના શહેર અલેપ્પો પર એરસ્ટ્રાઈક કરી હતી. આ…

બાંદાના DMએ અંસારીના મોત મામલે તપાસના આદેશ આપ્યા

ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટએટેકથી મોત થયું હતું. ઉલ્ટીની ફરિયાદ અને બેભાન…

ઈન્કમટેક્સે કોંગ્રેસને રૂ. 1700 કરોડની નોટિસ ફટકારી

ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નવી ડિમાન્ડ નોટિસ પાઠવી છે. ANI અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે…

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું ગ્રેડિંગ ખતમ ડિસેમ્બરથી નવી વ્યવસ્થા લાગુ કરાશે

દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને નેક તરફથી અપાતી ગ્રેડિંગ સિસ્ટમ હવે ખતમ થઇ રહી છે. તેના સ્થાને…

પૂર્વ IPS સંજીવ ભટ્ટને ડ્રગ્સ કેસમાં 20 વર્ષની સજા

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નોંધેલા ખોટા NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસ મુદ્દે પાલનપુર બીજી…

કેજરીવાલને કોર્ટનો ઝટકો

રાઉઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી વધુ 4 દિવસ લંબાવી…