નિવૃત્ત બેંક કર્મીનું મકાન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળના વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારીના મકાનનો ઉપરનો ભાગ પચાવી પાડવાનો ભાડૂઆતે પ્રયાસ…

પડધરીના નાના અમરેલીમાં આડા સંબંધમાં યુવકની હત્યા

પડધરીના નાની અમરેલીમાં ખેતમજૂરી કરતાં મધ્ય પ્રદેશના વતની યુવકને નજીકની જ વાડીમાં કામ કરતાં પરપ્રાંતીય શખ્સે…

પતિ સાથે અબોલા રહેતા પત્નીએ રેસકોર્સ પાસે જાહેરમાં ઝેર પીધું

નાણાવટી ચોક પાસે રહેતા અને ઝનાના હોસ્પિટલમાં નર્સની નોકરી કરતાં મહિલાએ રેસકોર્સ ગેટ પાસે જાહેરમાં ઝેર…

યુટ્યુબર બન્ની ગજેરા પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

જાણીતા યુટ્યુબર બન્ની ગજેરાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તૈયાર કરવામાં આવેલી…

રાજકોટના 2 સહિત 9 સબ ડિવિઝન મંજૂર, વીજફોલ્ટનું નિવારણ જલ્દી થશે

રાજકોટ જિલ્લામાં પડધરી-2 અને પાટણવાવ સહિત નવા 09 સબ ડિવિઝનની મંજૂરી મળતા હવે ત્યાં સ્ટાફ નિયુક્ત…

એસ્ટ્રોન નાળા પાસે બાઇક સ્લિપ થતાં શિક્ષકનું મોત

શહેરમાં એસ્ટ્રોન નાળા પાસે બાઇક સ્લિપ થતાં ઘવાયેલા શિક્ષકનું મોત નીપજ્યું હતું. મિત્રની ઓફિસના દસ્તાવેજમાં સહી…

વ્યાજખોરોથી કંટાળી ઝેરી દવા પી યુવકનો આપઘાતનો પ્રયાસ

રૈયા રોડ પરના નેહરુનગરમાં રહેતા જામનગરના વતની યુવકે ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરતાં તેને હોસ્પિટલમાં…

10મીએ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક

ગ્રામપંચાયતની ચૂંટણી પૂરી થતાં હવે આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે જિલ્લા પંચાયતમાં કારોબારી અને…

રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટ – જેતપુર સિકસ લેન હાઈવેના રૂ.1204 કરોડના 67 કિલોમીટરનુ કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું…

પહેલગામ હુમલા બાદ પ્રથમ અમરનાથ યાત્રા

આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થનાર છે. પહેલગામ ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ પ્રથમ…