સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટીને 73,847 પર બંધ

ભારતીય બજાર ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 9 એપ્રિલના રોજ 380 પોઈન્ટ ઘટીને 73,847 પર બંધ થયો. નિફ્ટી…

અમદાવાદમાં ગુજરાતે જીતનો ચોગ્ગો ફટકાર્યો

IPLની 23મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. રાજસ્થાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ…

ટ્રમ્પે 90 દિવસ માટે રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે રોકી દીધા છે. તેમણે…

મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને આજે ભારત લવાશે

2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં દોષિત ઠેરવાયેલા તહવ્વુર રાણાને આજે અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. અહેવાલો…

રાશિફળ : ૧૦/૦૪/૨૦૨૫

મેષ Page of Wands આજનો દિવસ ઊર્જાથી ભરેલો રહેશે અને નવા વિચારોને સરળ સ્વરૂપ આપવા માટે…

સચીનમાં 55.48 લાખના એમડી ડ્રગ્સમાં ફરાર આરોપી અલ્ફાઝ રાજકોટથી પકડાયો

સચીન કપ્લેથામાં 55.48 લાખના એમડી ડ્રગ્સમાં વધુ એક સૂત્રધારને એસઓજીએ પકડી પાડયો છે.ડ્રગ્સ માફીયા અલ્ફાઝ ઉર્ફે…

મુખવાસના બે નમૂનામાંથી સિન્થેટિક કલરનું પ્રમાણ વધુ નીકળ્યું

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પરાબજારમાં અમૃત મુખવામાંથી લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના 02 નમૂના ફેલ (સબસ્ટાન્ડર્ડ)…

રેવન્યુ વિભાગની બેઠક, વકફ બોર્ડની મિલકતના કાયદા અંગે આજે ચર્ચા થશે

આજ રોજ કલેક્ટર કચેરી ખાતે રેવન્યુ વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળનારી…

મેટોડામાં બે પિતરાઇ ભાઇઓ પર ખૂની હુમલો

શહેરમાં કાલાવડના શિશાંગ ગામે રહેતા અને મેટોડા જી.આઇ.ડી.સી.માં આઇ.એસ.કે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં બે વર્ષથી ઇકો…

કંગના રનૌતને વીજબિલ જોઈ ઝટકો લાગ્યો!

ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેની સંસદીય ફરજો અને તેના ફિલ્મ પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં…