પિતરાઇ બહેનના મંગેતરે કરેલા એસિડ એટેકમાં દાઝેલા મહિલાએ દમ તોડ્યો

નવાગામ પાસેના સોખડામાં રહેતા વર્ષાબેન માધવભાઇ ગોરિયા (ઉ.વ.34) ગત તા.22 જાન્યુઆરીના સાંજે પોતાના ઘરે હતા ત્યારે…

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી-વાલી બંને ચિંતિત

બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ ઘણી ચિંતા સતાવતી હોય છે. રાજકોટના આશરે 272…

ધો.10માં અંગ્રેજીના પેપરમાં માય ફેવરિટ ટીચર, વૃક્ષો આપણા મિત્રો, માય ડ્રીમ રોબોટ વિશે નિબંધ પૂછાયો

બોર્ડની પરીક્ષામાં બુધવારે ધોરણ-10માં અંગ્રેજી વિષયનું પેપર લેવાયું હતું જ્યારે ધોરણ 12 સાયન્સમાં ગણિત જ્યારે ધો.12…

સ્ક્રેપના વેપારી સાથે કચ્છમાં સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી દોઢ કરોડની છેતરપિંડી આચરી

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સ્ક્રેપનો વેપાર કરતા યુવકને કચ્છમાં લીઝ…

વોશરૂમ જવાના બહાને ચોરી કરાવાતી હોવાની બોર્ડને ફરિયાદ

શહેરની ભાગોળે ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે…

સિવિલમાં ઊંધા ખભાના સાંધા બદલવાની જટિલ સર્જરી સફળ

કોઇ ગંભીર બીમારી કે જટિલ સર્જરીની વાત આવે ત્યારે ખાનગી હોસ્પિટલમાં જ આવી સારવાર કરવી જોઇએ,…

હરિયાણા STF, ગુજરાત પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસા

ગુજરાત ATS ની ઈન્ફોર્મેશન મોડી મળી હોત અને ટીમ સમયસર ન પહોંચી હોત તો અયોધ્યા પર…

મણિશંકરે કહ્યું- રાજીવ બે વાર ફેલ થવા છતાં PM બન્યા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે…

પોસ્ટ ઓફિસ RD પર સરળતાથી મળી શકે છે લોન

પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD)માં રોકાણ કરીને તમે સરળતાથી એક મોટું ફંડ બનાવી શકો છો. તમે…

સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો અને 73,730ના સ્તરે બંધ

બુધવારે (5 માર્ચ) સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ 740 પોઈન્ટ વધીને 73,730ના સ્તરે બંધ થયો હતો.…