યાજ્ઞિક રોડ પરની ઘટનાકોંગી કોર્પોરેટરના ભત્રીજા સહિત બે શખ્સે ટ્રાફીક પોલીસને ધમકી આપી

યાજ્ઞીક રોડ પર કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજા સહિત બે શખ્સે ટ્રાફીકમાં ફરજ બજાવતા નિર્મળસિંહ કનકસિંહ જાડેજાને ફરજમાં…

372 બોટલ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે રાજસ્થાની ઝડપાયા

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર માલિયાસણ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સને…

શ્વાનના મુદ્દે પિતા-પુત્રને પથ્થરના ઘા ઝીંકાયા

શહેરના મેઘમાયાનગરમાં શ્વાનના મુદ્દે પિતા-પુત્ર પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. મેઘમાયાનગરમાં રહેતા બેંક કર્મચારી બાબુભાઇ…

RMCની ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધા

રાજકોટ મનપા તેમજ વેઈટ લિફ્ટિંગ એસોસિયએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું…

પત્નીના ફોનમાંથી પુરુષોના નંબર લઇ તેની સામે પતિ પોલીસમાં અરજી કરાવતો

શહેરમાં વધુ એક પરિણીતાએ પતિના ત્રાસ સામે પોલીસનું શરણું લીધું હતું. શંકાશીલ પતિ મારકૂટ કરતો હતો…

તહેવારોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં ધરખમ વધારાને પગલે ખાદ્યતેલોના ભાવોમાં ભડકો સર્જાયો છે. જેને કારણે તહેવારોમાં…

ગ્રામ્ય મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો

ગોંડલ નાગરિક બેંકનું સહકારી સેક્ટરમાં મોટું નામ ન હોવા છતાં આ બેંકની ચૂંટણીએ આખા ગુજરાતનું ધ્યાન…

કેન્દ્રીય શ્રમ મંત્રી માંડવીયા રાજકોટમાં

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટ આવ્યા…

રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઇ જતા એપાર્ટમેન્ટમાં રમતા માસૂમ બાળકનું મોત

શહેરમાં મવડી નજીક હેમાન્દ્રી-1 એપાર્ટમેન્ટમાં રિવર્સમાં આવતી કારે હેઠળ કચડાઇ જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત…

ગણેશોત્સવમાં રાજકોટનાં લાડુવીર ચમક્યા

રાજકોટમાં ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક…