રોકડ રકમ સહિત મુદામાલ કબ્જે કરી​​​​​​​

રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીનાં આધારે રેલનગર શેરી નંબર-2માં આનંદ વિધાલયની પાસે આવેલ શિવુભા ચુડાસમાના મકાનમાં દરોડો પાડી મકાન માલિક શિવુભા દોલુભા ચુડાસમા (ઉ.વ.70), રાજેન્દ્રસિંહ નવુભા જાડેજા (ઉ.વ.49), તખતસિંહ નાથુભા જાડેજા (ઉ.વ.62), મહિપતરામ રઘુરામભાઈ દુધરેજીયા (ઉ.વ.60)ને પકડી પાડી રોકડ રકમ સહિત મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *