Axis-Yes Bankનાં UPI હેન્ડલ Paytm પર લાઇવ થયાં

યસ બેંક અને એક્સિસ બેંક Paytm પર UPI સેવાઓ પ્રદાન કરવા માટે લાઇવ થઈ ગયા છે, જેનો ઉપયોગ કરીને યુઝર્સ નવા UPI હેન્ડલ બનાવી શકે છે. અત્યાર સુધી પેટીએમ એપ પર યુપીઆઈ સેવા પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા ઉપલબ્ધ હતી, પરંતુ આરબીઆઈ દ્વારા આ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Paytm પેમેન્ટ બેંક યુઝર્સને @Paytm હેન્ડલ આપતી હતી. હવે યુઝર્સને યસ બેંક @ptyes અને Axis Bank @ptaxis હેન્ડલ્સનો વિકલ્પ પણ મળશે. હાલમાં, જે યુઝર્સ @paytm હેન્ડલનો ઉપયોગ કરી રહ્યા છે, તેમનું UPI પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે.

પેટીએમને 4 બેંકો સાથે ભાગીદારીમાં 5 હેન્ડલ્સ મળે છે
Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ પછી, Paytmની મૂળ કંપની One 97 Communicationને UPI સેવા ચાલુ રાખવા માટે ચાર બેંકો સાથે ભાગીદારીમાં 5 હેન્ડલ મળ્યા છે. @pthdfc અને @ptsbi સિવાય @paytm, @ptyes અને @ptaxis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *