પાંચવડામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આટકોટ સ્વામિનારાયણ મંદિર સંતો દ્વારા ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેમાં આટકોટ સ્વામિનારાયણ મંદિર નાં સંતદાસ સ્વામી સિધ્ધ ભૂષણ સ્વામી દિવ્ય સાગર સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા પાંચવડા જીવાપર આટકોટ જસદણ વીરનગર સહિત નાં ભક્તો એ શાકોત્સવ માં હાજરી આપી હતી ભક્તો ને સંતદાસ સ્વામી દ્વારા ભવ્ય સત્સંગ નો લાહવો આપ્યો હતો ભગવાન સ્વામિનારાયણ ની સંતસગ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ધુન કીર્તન સત્સંગનો લાભ આપ્યો હતો હરિભક્તોએ રીંગણાના શાક બાજરાના રોટલા નો મહાપ્રસાદનો લાભ લીધો હતો આટકોટના સંતો દ્વારા ભક્તજનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો તેમ જ ધૂન ભજન કીર્તન રમઝટ બોલાવી હતી આશા ને સફળ બનાવવા માટે પાંચવડાના હરી ભક્તો દ્વારા જહમત ઉઠાવી હતી ભક્તજનોએ આરતીનો લ્હાવો લીધો હતો.