રશિયામાં ગર્લફ્રેન્ડ પર બળાત્કાર અને હત્યાના આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે. તેની 17 વર્ષની સજા કાપવાને બદલે તે હવે યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યો છે. રાષ્ટ્રપતિ પુતિનના આદેશ પર, તેના જેવા ઘણા કેદીઓને યુક્રેનમાં લડવા માટે મોકલવામાં આવ્યા છે. આ કેદીઓ હવે સેનાની વર્દી પહેરીને અન્ય સૈનિકો સાથે સેલ્ફી લઈ રહ્યા છે.
આ દોષીનું નામ વ્લાદિસ્લાવ કનાયુસ છે. તેણે પહેલા તેની ગર્લફ્રેન્ડ વેરા પેખ્તેલેવા પર બળાત્કાર કર્યો. લગભગ ચાર કલાક સુધી ટોર્ચર કરી અને બાદમાં તેના પર છરી વડે 111 ઘા માર્યા હતા. બાદમાં વાયર વડે ગળું દબાવતા યુવતી મૃત્યુ પામી હતી. યુવતીનો દોષ એ હતો કે તેણે વ્લાદિસ્લાવ સાથે બ્રેકઅપ કરી લીધું હતું.