ધનતેરસથી પીજીવીસીએલમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે

દીપોત્સવી પર્વમાં પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ વીજપુરવઠો યથાવત્ રહે અને કોઇ આકસ્મિક ઘટના બને તો તુરંત રિપેરિંગ થઇ શકે તે માટે કંટ્રોલરૂમ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જૂના પાવરહાઉસ કનક રોડ ખાતે ધનતેરસથી પીજીવીસીએલ કંટ્રોલરૂમ શરૂ કરશે.24 સબ ડિવિઝનને ટૂલ કિટ, હેલ્મેટ, હેન્ડ ગ્લોઝ સહિતની સામગ્રી સાથે ટીમને તૈયાર રહેવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *