17 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 280 પોઈન્ટ ઘટીને 77,728ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ લગભગ 78 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,287 પર બંધ થયો. IT અને FMCG શેરોમાં સૌથી વધુ વેચવાલી થઈ.
આજથી 2 IPO ઓપન થયા
હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને લલિતા જ્વેલરી માર્ટના IPO આજથી ઓપન થઈ ગયા છે. આમાં રોકાણકારો 19 ઓગસ્ટ સુધી બોલી લગાવી શકશે. લલિતા જ્વેલરી માર્ટ આ IPO દ્વારા 1,700 કરોડ રૂપિયા અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ 2,600 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે.
આ પહેલા શુક્રવારે એટલે કે 14 ઓગસ્ટે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 70 પોઈન્ટ ઘટીને 79,009 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 29 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,366ના સ્તરે બંધ થયો હતો.