અમેરિકી ફાઇટર જેટ હવામાં ચક્કર ખાતા પડ્યું

ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલ હુમલાનો આજે ચોથો દિવસ છે. ઈઝરાયેલી અને અમેરિકી સેનાઓએ સોમવારે રાત્રે ઈરાનના મહત્વના ઠેકાણાઓ પર મિસાઈલો છોડી. ઈરાને પણ ઈઝરાયેલ પર વળતા હુમલા કર્યા. તેણે ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો પણ કર્યો.

શનિવારે શરૂ થયેલા આ યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અમેરિકા-ઈઝરાયેલે ત્રણ દિવસમાં 2000થી વધુ બોમ્બ ફેંક્યા છે. આમાં ઈરાનમાં લગભગ 600 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *