દાહોદમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ ઊભું કરાશે

દાહોદ શહેરમાં ભૌતિક વિકાસના‎કામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈ‎રહ્યું છે. જેને લીધે પ્રદૂષણ અને‎ઓક્સિજનના લેવલ પર અસર વર્તાઈ‎છે. ‘શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે,‎જે ઓક્સિજન બેંક અને કાર્બન શોષકો‎તરીકે કામ કરે છે. ત્યારે દાહોદ શહેરમાં‎ગ્રીનકવર વધારવા માટે જાપાનીઝ‎મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં‎આવ્યો છે. દાહોદ શહેરથી પાંચ કિમી‎દૂર અમદાવાદ-ઇન્દોર હાઇવે 59ને‎અડીને આરોગ્ય વન પાસે કાળીતળાઇ‎વન વિભાગ દ્વારા અનામત જંગલની‎જમીનના 2.0 હેક્ટર વિસ્તારમાં આ‎વન ઉભુ કરવા માટેની કામગીરીનો‎પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *