સોનું ₹306 વધીને ₹97786 થયું

3 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ ₹306 વધીને ₹97,786 પ્રતિ 10 ગ્રામ થયો છે. પહેલા તેની કિંમત ₹97,480 હતી. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹99,380 છે.

ચાંદીનો ભાવ ₹1,060 વધીને ₹1,07,748 પ્રતિ કિલો થયો છે. અગાઉ તે ₹1.06,688 હતો. 18 જૂને ચાંદી ₹1,09,550 અને સોનું ₹99,454 ઓલ ટાઈમ હાઈ પર હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *