આટકોટમાં નવનિર્મિત પીજીસીએલ કચેરી બનીને તૈયાર

આટકોટ માં નવી બનેલી પીજીસીએલની કચેરી બની ગય પણ હજું ચાલું કરવામાં કોની રાહ જોવા રહી છે લાખો નાં ખર્ચ બનેલી આ ઓફીસ બની ગય છે પણ હજું ચાલું થય નથી 30 ગામના લાઈટો નીકામગીરી અહી થશે આટકોટ ડીવીઝનલ મજુર થય છે અને અહીં ઓફિસ પણ બની ગય છે હવે ચાલુ કરવામાં આવે તેવી માંગણી છે હાલમાં આ બધી કામગીરી જસદણ થાય છે.

આટકોટમાં પીજીસી એલ જેમાં આટકોટ કમળાપુર ભાડલા મોટાદડવા જેવા પર વિરનગર પ્રતાપપુર સહિતના ગામો કામગીરી અહીં કરવામાં આવશે ઓફિસ તો બની ગઈ છે પણ તેનું ચાલુ થાય તેની રાહ જોવે રહી છે હજુ થોડી ઘણી કામગીરી બાકી હોય સોલાર સહિતની કામગીરી તેમજ ઇન્ટરનેટની કામગીરી બાકી હોય તેવું જાણવા મળી રહ્યું છે વહેલામાં વહેલી તકે શરૂ થાય અને લોકોને અહીં જ સુવિધા મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *