ઈનોવેટીવ સ્કૂલમાં વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી

તાજેતરમાં યોજાયેલી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત, આર્ચરી અં – 19 વયજૂથ ભાઈઓ માં ઈનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થી નીલ વોરા રાજ્ય કક્ષાએ પસંદ થયેલ છે તથા લોન ટેનિસ અં – 17 વય જૂથ ભાઈઓ માં ભવ્ય પંડયા રાજ્ય કક્ષાએ પસંદ થયેલ છે. તેઓ એ તેમના પરિવાર તથા ઈનોવેટીવ સ્કૂલનું ગૌરવ વધારેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *