સાંઢિયા પૂલ ખાતે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ગતિમાં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલ-ફ્યુઅલ આધારિત બસને CNG બસ તથા ઇલેક્ટ્રિક બસમાં તબદિલ કરવામાં આવેલ છે. હાલમાં શહેરમાં 99 ઇલેક્ટ્રિક બસ અને 52 CNG ફ્યુઅલ આધારિત બસ કાર્યરત છે. આગામી સમયમાં વધુ 25 ઇલેક્ટ્રિક બસ અને 48 CNG​​​​​​​ ફ્યુઅલ આધારિત બસ કાર્યરત કરવામાં આવનાર છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ પરના હયાત સાંઢિયા પૂલ ખાતે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ગતિમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *