અમદાવાદ શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ થઈ છે. લૂંટારુઓએ મરચાની ભૂકી છાંટીને આંગડિયા પેઢીના કર્મચારીને ધોળે દિવસે લૂંટી લીધો છે.