મોરબી રોડ પર રહેતા હરેશભાઇ ગોપાલભાઇ સોલંકી (ઉ.45) પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતા જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા બી-ડિવિઝન પોલીસે તપાસ કરતા હરેશભાઇએ ઝેરી દવા પીધાનું તપાસમાં બહાર આવ્યું હતું.