હાપા-કટરા અને જામનગર-કટરા માતા વૈષ્ણોદેવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશનના વિકાસ કાર્ય માટે ટ્રાફિક અને OHE બ્લોકને કારણે, નીચેની ટ્રેનો ને આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહિયાન ખાસ- કપૂરથલા-જાલંધર સિટી થઈને ચલાવવામાં આવશે:

02.10.2024 ની ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ

01.10.2024 અને 08.10.2024ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *