સેન્સેક્સ 593 પોઇન્ટ ઘટીને 84,404 પર બંધ

30 ઓક્ટોબર, અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે, સેન્સેક્સ 593 પોઈન્ટ ઘટીને 84,404 પર બંધ થયો. નિફ્ટી પણ 176 પોઈન્ટ ઘટીને 25,878 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેર ઘટીને બંધ થયા. એરટેલ, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ 1.5% સુધી ઘટ્યા. એલ એન્ડ ટી અને બીઈએલ વધીને બંધ થયા.

નિફ્ટીના 50 માંથી 40 શેર ઘટ્યા. બધા NSE ઈન્ડેક્સમાં ઘટાડો થયો, જેમાં IT, FMCG, ફાર્માસ્યુટિકલ, મેટલ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *