સેન્સેક્સ 510 પોઈન્ટ વધીને 74617 પર બંધ

7 એપ્રિલે શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ લગભગ 510 પોઈન્ટ વધીને 74617 પર બંધ થયો. નિફ્ટી પણ 155 પોઈન્ટ વધીને 23,124 પર બંધ થયો. આજે IT, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે ખરીદી જોવા મળી.

પહેલા ગઈકાલે એટલે કે 7 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 787 પોઈન્ટ (1.07%) વધીને 74,106 પર બંધ થયો હતો. જ્યારે, નિફ્ટીમાં પણ 255 પોઈન્ટ્સ (1.12%) નો વધારો જોવા મળ્યો હતો, તે 22968ના સ્તરે બંધ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *