સૂકી સાજડિયાળી ગામે રહેતા સગુણાબેન વિનુભાઇ ખસિયા (ઉ.45) એ તા.11ના રોજ તેના ઘેર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા આજી ડેમ પોલીસ મથકના જમાદાર જાડેજા સહિતના સ્ટાફે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.