લૂંટ, મારામારી, દારૂ સહિત અનેક ગુનામાં સંડોવાયેલ સમીર ઠેબામાં પાસામાં ધકેલાયો

રાજકોટ માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર. દેસાઇએ કોઠારીયા સોલ્વન્ટના કુખ્યાત શખસ સમીર ઉર્ફે સમલો ઠેબા વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમીશ્નરને મોકલાતા આરોપીને સુરત જેલ હવાલે કરવાનો હુકમ કરતા માલવીયાનગર પોલીસે આરોપીની અટક કરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુધ્ધ અલગ-અલગ પોલીસ મથકમાં લૂંટ, મારામારી, દારુ, ઘરફોડ ચોરી સહિત 13થી વધુ ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *