રાજકોટમાં 8 ગેમ ઝોન માલિકો ઉપર પોલીસે નોંધી ફરિયાદ

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારની સૂચનાથી તમામ જિલ્લાઓમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર પોલીસે બોલાવી તવાઈ,રાજકોટ ખાતે પણ 8 ગેમ ઝોન માલિકો ઉપર પોલીસે નોંધી ફરિયાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *