રાજકોટમાં જુલાઇમાં 14795 દસ્તાવેજોની નોંધણી કરાઇ

રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીનો ગમે ત્યારે અમલ કરવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાના પગલે રાજકોટ શહેર-જિલ્લામાં જૂની જંત્રી મુજબ દસ્તાવેજોની નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિલકત ખરીદનારા-વેચનારાઓએ ભારે ધસારો કર્યો છે અને તેના પરિણામે રાજકોટ શહેર-જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં જુલાઇ-2024માં કુલ 14795 દસ્તાવેજોની નોંધણી થઇ છે અને તેના થકી રાજ્ય સરકારને રજિસ્ટ્રેશન ફીની રૂ.12,37,73,130ની અને સ્ટેમ્પ ડ્યૂટી ફીની રૂ.76,15,07,551ની આવક મળી કુલ રૂ.88,52,80,681ની આવક થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *