રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના રેવન્યુ સરવે નંબર 222 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દબાણો ઊભા થઇ ગયા છે. આ રહેણાક અને વાણિજ્ય દબાણ રાજકોટ તાલુકા મામલતદારના ધ્યાને આવતા અંતે પ્રથમ તબક્કે 18 દબાણકર્તાને નોટિસ ફટકારી દબાણ કેસ ચલાવતા દબાણકારોએ વર્ષ 2019થી દબાણ કર્યાનું કબૂલ્યું હતું. હાલમાં તાલુકા મામલતદારે તમામ દબાણકારોને તાકીદે જમીન ખાલી કરવા હુકમ કર્યો છે.
દબાણ કરનાર દબાણનો પ્રકાર ક્ષેત્રફળ
જેઠા સાગઠિયા રહેણાક 200 ચો.વા.
લાલજી સાગઠિયા રહેણાક 200 ચો.વા.
જીવણ સાગઠિયા રહેણાક 200 ચો.વા.
બાબુ રાઠોડ રહેણાક 200 ચો.વા.
પ્રકાશ ચાવડા રહેણાક 200 ચો.વા.
ચંદુ કોરડિયા રહેણાક 200 ચો.વા.
મગન માણસુરિયા રહેણાક 200 ચો.વા.
મુસ્તાક લોટા વાણિજ્ય 500 ચો.વા.
રાજુ પીપળિયા રહેણાક 200 ચો.વા.
દબાણ કરનાર દબાણનો પ્રકાર ક્ષેત્રફળ
જગદીશ ઠાકર રહેણાક 200 ચો.વા.
ભરત કનેજા રહેણાક 200 ચો.વા.
કમલેશ ભખવાડિયા રહેણાક 200 ચો.વા.
નાનજી બાહુકિયા રહેણાક 200 ચો.વા.
શાંતાબેન રોજાસરા રહેણાક 200 ચો.વા.
રવિ સબાડ રહેણાક 200 ચો.વા.
વિજય ઝંઝવાડિયા રહેણાક 200 ચો.વા.
જીલુ ઝંઝવાડિયા રહેણાક 200 ચો.વા.
નિઝામ લોટા રહેણાક/વાણિજ્ય 500 ચો.વા.