મારો મત મારો અધિકાર અંતર્ગત ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીએ મતદાન કર્યું

ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કાકડીયા પરિવારના ટ્રસ્ટી તેમજ s.p.g ગ્રુપ રાજકોટના વોર્ડ પ્રમુખ હાર્દિક ભાઈ કાકડીયા તેમજ તેમના ભાઈ સોહિલભાઈ કાકડીયાએ મતદાન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *