પાલિકા-પંચાયત ચૂંટણી, AAPની પાંચમી યાદી જાહેર

આમ આદમી પાર્ટીએ આગામી 26 એપ્રિલે યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં મહાનગરપાલિકાના 26, નગરપાલિકાના 55, જિલ્લા પંચાયતના 35 અને તાલુકા પંચાયતના 232 ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ પાંચમી યાદીમાં કુલ 348 ઉમેદવારો જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *