તહેવારમાં પુરવઠા વિભાગનું સર્વર ન ચાલતા વેપારીઓ અને રાશનકાર્ડ ધારકોને હાલાકી

દિવાળીનો તહેવાર શરૂ થવાને આડે હવે માત્ર બે જ દિવસનો સમય બાકી છે. આવા સમયે રાશનથી લઇને મીઠાઈની ખરીદી રહેતી હોય છે, પરંતુ દિવાળીના તહેવાર સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ચાલતું નથી.

જેને કારણે વેપારીઓ અને રાશનકાર્ડ ધારકો બન્ને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી પુરવઠા વિભાગના ધાંધિયા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *