જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક 30 તારીખના રોજ યોજાશે

રાજકોટ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આગામી તા. 30 ઓગસ્ટના રોજ સાંજે 6 કલાકે કલેકટર કચેરી, રાજકોટ ખાતે યોજાશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ધોરી માર્ગ, મહાનગર પાલિકા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા બેલ્ક સ્પોટ તેમજ અન્ય રોડ સલામતી સબબ લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં વિવિધ ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *